Tuesday, May 18, 2010

જે મસ્તી આંખ માં છે તે સુરાલય માં નથી હોતી, અમારી કોઈ દિલની મહાલય માં નથી હોતી, શીતળતા પામવા દોટ કાં મુકે છે માનવી ! જે માની ગોળ માં છે તે હિમાલીમાં નથી હોતી....!
માં-બાપ ની આંખ માં બે વખત આસું આવે છે,
દીકરી ઘર છોડે ત્યારે .....
દીકરો તરછોડે ત્યારે .....
ऊपर जिसका अंत नहीं, उसे आसमा कहते है,
जहा मे जिसका अंत नहीं, उसे माँ कहते है....
બચપણ માં ગોદ દેનાર ને ગળપણમાં દગો દેનારો ના બનતો......
માં ! પેહેલા આસુ આવતાને તું યાદ આવતી, આજે તું યાદ આવે છે ને આસુ આવે છે !
મંગલસૂત્ર વેચી ને પણ તને મોટો કરનારા માં-બાપને ઘરની બહાર કાઢનારા અય યુવાન ! તું તારા જીવન માં અમંગલ સૂત્ર શરૂ કરે છે......
ભાગ માટે ભાંજગડ કરનાર દીકરાઓ, બે ચીજ માટે ઉદાર બને છે, જેનું નામ છે માં-બાપ......
અડધો કિલો ની દુધી અડધો કલાક ઉચકી ને ઉભા રહેતા તારો હાથ દુખી જી છે ! તો.... તને ૯ મહિના માએ પેટમાં કેવી રીતે ઉચક્યો હશે....એટલું તો વિચારજે ?
બચપણ ના આઠ વર્ષ અંગરી પકડીને જે માં-બાપ તને સ્કુલે લઇ ગયા'તા એ માં-બાપ ને ગડપણ ના આઠ વર્ષ અંગરી ઝાલી ને મંદિરે લઇ જજે.
નાનો હતો ત્યારે માની પથારી ભીની રાખતો, મોટો થયો ને માની આંખડી ભીની રાખે છે. રે પુત્ર ! તને માં ને ભીનાશ માં રાખવાની ટેવ પડી છે !
ઘરના નામ માતૃ છાયા ને પિતૃ છાયા પણ એમાં માં-બાપ ના પડછાયા'ય ન પાડવા દે...... તે એ મકાન નું નામ પત્ની છાયા રાખવું ઠીક થઇ પડે......

Monday, May 17, 2010

૪ વર્ષ નો તારો બાબલો જો તારો પ્રેમ ઈચ્છે છે તો ૫૦ વર્ષ ના તારા મા-બાપ તારો પ્રેમ કેમ ન ઈચ્છે ?
બચપણ મા જે દીકરાને મા-બાપે બોલતા શીખવાડિયું હતું....એજ દીકરા ગડપણ મા મા-બાપ ને ચૂપ રહતા શીખવાડે છે !!!
તે જયારે ધરતી પાર પેહેલો શ્વાસ લીધો, ત્યારે તારા માતા-પિતા તારી પાસે હતા, માતા-પિતા છેલ્લો શ્વાસ લે, ત્યારે તું એમની પાસે રહેજે .....
પેટ મા પાંચ દીકરા જેને ભારે નો'તા પડ્યા એ મા..... દીકરા ના પાંચ ફ્લતમાં ભારે પડે છે !
વીતેલા સમાઈ નો આ શ્રાવણ નો દેસ ... કોણ માનશે ?
આજે તું જે કઈ પણ છે,
તે તારી મા ના પ્રતાપે છે.....
કેમકે તેણે તને જનમ અપીયો....
મા એતો દેવી છે....
ગર્ભપાત કરાવી
એ રક્સસી નથી બની....
એટલું તો વિચાર ! ......
જેની કોઈ ઉપમા આપી ન સકાય અનુ નામ છે "મા"
જેની કોઈ સીમા નથી તેનું નામ છે "મા"
જેને કેઈરેય પાનખર નથી નદી તેનું નામ છે "મા"
આવી ત્રોણ મા છે. પરમાત્મા, મહાત્મા, ને "મા"
યુવાનો પ્રભુ ને પામવાનું પહેલું ચરણ "મા" છે
જે તળેટી ને અવગણે તે શિખર ને પામે તે શક્યા નથી.
આવી મા ને અવગણી હજારો માળા ગણી
આપણે પ્રભુ ભણી જઈ શકીએ તે વાત દુર ઘણી...

Friday, May 14, 2010

'माँ

'माँ, तुम भी ना! बहुत सवाल करती हो? मैं और सुमि तुम्हें कितनी बार तो बता चुके हैं। एक बार ठीक से समझ लिया करो ना! पच्चीसों बार पूछ चुकी हो, रामी बुआ के बेटे की शादी का कार्यक्रम। समय पर आपको ले चलेंगे ना!' भुनभुनाता हुआ बेटा बोले जा रहा था, ''अभी मुझे ऑफिस में देर हो रही है। सुमि! माँ को सारे कार्यक्रम जरा एक बार और बता देना। अब बार-बार मत पूछना माँ! कहते हुए बेटा बैग उठाकर निकल गया।

माँ की आँखें भर आई। आजकल कोई बात याद ही नहीं रहती, पर फिर भी बरसों पुरानी बातें याद थीं। यही मुन्ना दिन में सौ मर्तबा पूछता रहता था- माँ, बताओ ना! तितली का रंग हाथ में क्यों लग गया? क्या वो पीले रंग से होली खेल कर आई है? माँ, हम मंदिर जाते हैं तो भगवान बोलते क्यों नहीं? भगवान सुनते कैसे हैं? बताओ ना माँ?

आँखें भर आने से माँ की आँखें धुँधलाने लगी थी।

मातृ-दिवस मदर्स-डे माता-दिवस माँ

माँ! एक ऐसा शब्द है, जिसे याद करते ही मन में एक फुरफुरी-सी दौड़ने लगती है। चाहे वह कोई भी माँ, किसी की भी माँ हो सभी के लिए एक समान ही यह गरिमामय भाव अंतर्मन में होता है। माँ को जितने भी शब्दों से नवाजा जाएँ वे अपने आप में कम ही रहेंगे। क्योंकि माँ वो गरिमामय शब्द है जिसकी व्याख्या करना बहुत ही मुश्किल है।

माँ का सफर जन्म होने के दिन से ही शुरू हो जाता है। सभी को यह लगता है कि एक बेटी ने जन्म लिया है इसका मतलब है उसे अपनी जिंदगी में सीढ़ी दर सीढ़ी काम करते ही चले जाना है। पहले एक बेटी, फिर एक युवती, फिर एक बहू और पत्नी फिर आता है माँ बनने का सफर।

माँ बनने के साथ ही उसके अपने सारे हक, उसकी अपनी सारी इच्छाएँ और महत्वाकांक्षाएँ भुला कर उसे अपने कर्तव्यों को निभाने की जिम्मेदारी निभाना पड़ता है। फिर भले ही इन सब में उसकी इच्छा हो ना हो। उसे इन सारे दौर से गुजरना ही पड़ता है। चाहे मन से,चाहे बेमन से लेकिन उसके जन्म के साथ ही ये सारे उसके साथी बन जाते हैं।

उसके माँ बनने के पूर्व ही ससुराल वालों की निगाहें उस पल का इंतजार कर रही होती है कि वह बेटे की माँ बनती है या बेटी की। माँ बनना ससुराल वालों के लिए इतना मायने नहीं रखता जितना उसका बेटे को जन्म देना मायने रखता है।

बेटा-बेटी की आस लिए माँ बनने का उसका यह सफर सही मायने में यही से शुरू हो जाता है। अगर बेटे की माँ बन गई तो वह ससुराल वालों की आँखों का तारा बन जाती है। अगर बेटी को जन्म दिया है तो इस दुख के साथ कि 'बेटी जनी है'। उसको तानों और कष्टों में ही अपना जीवन गुजारना पड़ता है। यह तब बात और भी ज्यादा दुखद हो जाती है जब वह दो-तीन बेटियों को जन्म दे चुकी होती हैं।

NDवह खुद जो अभी-अभी माँ बनी है, वह माँ क्या चाहती है, उसे बेटा पसंद है या बेटी?इस बात से किसी को कोई सरोकार नहीं होता। उसके दिल में चल रही कशमकश से किसी को कोई फर्क नहीं पड़ता! फर्क पड़ता है तो सिर्फ उस माँ को जिसने अभी-अभी उस बच्चे को जन्म दिया है। उस माँ का मन कचोटकर रह जाता है पर फिर भी क्या लोग उसके मन की भावनाएँ, उसके मन की उलझन को समझने की कोशिश करते हैं? नहीं करते...!

फिर भी वो माँ अपने सारे गमों को भुलाकर, जीवन में आ रही हर परेशानी को अपने से दूर रखकर अपना सारा प्यार-दुलार अपने बच्चे पर उँडेल देती है। अपनी मातृत्व की छाँव उस पर बनाए रखती है। ऐसी माँ के 'आदर' स्वरूप सिर्फ एक दिन 'मदर्स डे' मनाकर कभी भी नहीं किया जा सकता। ऐसी माँ के लिए तो मानव जीवन ही कुर्बान होना चाहिए।

ऐसी देवी माँ हो या साधारण माँ जिसने भगवानों से लेकर कई महापुरुषों, कई वीरांगनाओं और वीरों को जन्म दिया है। जिसने देश-दुनिया को कई अविस्मरणीय संतानों ने नवाजा है, ऐसी माँ के लिए तो हर दिन मनाया गया मातृ दिवस भी कम पड़ जाएगा। उसके उपकारों के आगे हमारी हर पूजा छोटी है, हर उपहार कम है। ऐसी जननी को मातृ दिवस यानी मदर्स डे पर मेरा शत-शत नमन....। हे माँ ! आपकी महिमा अपरंपार है...।

माँ तो माँ है........

माँ

कमर झुक गई

प्यार वैसा ही है

याद है

कैसे रोया बचपन में सुबक-सुबककर

माँ ने पोंछे आँसू

खुरदरी हथेलियों से

कहानी सुनाते-सुनाते

चुपड़ा ढेर सारा प्यार गालों पर

सुबह-सुबह रोटी पर रखा ताज़ा मक्*खन

रात में सुनाई

सोने के लिए लोरियाँ

इस उम्र में भी

थकी नहीं

माँ तो माँ है।.........
Subah hoti hai to mahbooba ki ankho ka kajal yad ata hai,
sham hote hi uski ghani julfo ka badal yad aata hai,

par mai jab dhoop me hota hu aur koi saya nahi hnta,
to mujhko besabab meri ma ka anchal yaad aata hai...
maa kya hoti hai ous se pocho jin ki nahi hoti hai ...
khud gile me so ke mujhe sokhe me solati ...
Labon par uske kabhi baddua nahi hoti.......
Bass ek MAA hai jo kabhi khafaa nahi hoti..........
lov u mamma...!!!!!
माँ के आँचल तले कभी धूप नहीं होती.. खुद काँटों चले मुझे दर्द होने नहीं देती..

my sweet mother.......................

To the one who gave me life
I can give nothing but love
To the star so full of light
to the one sent from up above.
Thank you for the discipline

for everything you do
thank you for than happiness
thanks for seeing me through.
You’re like a burning candle
there to light our way

Sometimes unable to handle
the arguments each day.
I love you more than anything
I’ll
love you
to the end
you are my mother first

then my very best friend.
It is unusual what we share
everything I do you know,
every beautiful quality
you have in you, I show.

Not often enough do I tell you
how much you mean to me
Not often enough do I show you
what it means for you to let me be free
Life ever-lasting is what I wish for you

to my heart you’ve taught me
to be sacred and be true
To live forever and always
Is what I wish for you.
You are my special angel

who I always find comfort in
whether life is in shambles
when I lose and when I win
To the one who gave me life,

I can give nothing but love
to the one who genuinely is,
sent from heaven above.

my sweet mother...................

Zindagi Main Kuch Paya Or Kuch Koya
Lakin Tuje Khona Nhi Chahtha Maa

Zindagi Ne Kabhi Hasaya Or Kabhi Rulaya
Lakin Tuje Rulana Nhi Chahtha Maa

Yaad Athi Hai bahot Tere Bachpan Ki Wo Lory
Isi Liye Tere Ghod K Ilawa Kahin Or Sona Nhi Chahtha Maa

Kithna Danta Tha Tune Bachpan Main
Ab Q Nhi Dandthi Tu Muja Maa

Kesa Zinda Reh Paonga Main Tere Baghair
Kabhi Fursat Mile Muja Tu Ye Tho Batha Maa

Kiya Hoon Main Tere Dil Main Ab Thak?
Kabhi Tho Dhek Mere Dil Ko Cheer K Apne Aap Ko Maa

Kabhi Tho Kila Muja Apne Hath Ki Roti
Aaj Kal Bhuk Bohoth Lagthi Hai Muja Maa

Kahaan Ho Tum, A Kar Lagalo Gale Iss Bebas balak Ko
Na Jane Kis Kash Main Nikal Jaye Meri Saans Maa............................
Zindagi Main Kuch Paya Or Kuch KoyaLakin Tuje Khona Nhi Chahtha Maa
Zindagi Ne Kabhi Hasaya Or Kabhi RulayaLakin Tuje Rulana Nhi Chahtha Maa
Yaad Athi Hai bahot Tere Bachpan Ki Wo LoryIsi Liye Tere Ghod K Ilawa Kahin Or Sona Nhi Chahtha Maa
Kithna Danta Tha Tune Bachpan MainAb Q Nhi Dandthi Tu Muja Maa ..
Kabhi Tho Kila M...uja Apne Hath Ki RotiAaj Kal Bhuk Bohoth Lagthi Hai Muje Maa ....................................

Wednesday, May 12, 2010

In search of light in the world of darkness.
All Mothers are rich when they love their children.
A good mother is worth a hundred Teacher.
The mother loves her child most divinely.
Mother... is the Bank where we Deposite all our Wounds and Worries.
She is most important influence in my life, all that I am and all that I have become is in some way a tribute to her.
Mother are sweetness love, forgiveness, a secure place in the world.
Youth is kept pure and honourable by its sweet dominance.
A Mother is a halper, A finder of lost things, A pocket money given, An angel without wings.
A Mother is she who can take the place of all others but whose place no one else can take.
A MOther is a Loving Angle in her arms you find warmth and love which you can never find anywhere else.
Thank U for making us feel that nothing that you achieved is warth more then our love.
God created mother because, he could not be present everywhere.
MAA the world that spells supreme power
True mother have to be made of steel to withstand the difficulties that are sometimes bestowed by their children.
Mother love kept you alive, Only love can keep any one alive.
Mother ! you have always been true, that is the essence in my thought.
The future of the child is always the work of the Mother.
A Mother laughs our laughter, sheds our tears, Returns our love, Fear our fears.
Mother's are undaunte support, constant guidance & the reason behind every little success.
A man love his sweetheart the most, his wife the best, but his mother the longest.
Mother is the Heartbead in the home, & without her there seems to be no Heart Throb.
Mother leads you from untruth to truth, from darkness to light & from death to immortality....

Tuesday, May 11, 2010

“મા તે મા, બાકી બધા વગડાના વા''

પ્રેમને સાકાર થવાનું મન થયું ને ‘મા’નું સર્જન થયું.

પ્રભુને પણ અવતરવું પડે છે, ને મા ની ગોદમાં રમવું પડે છે,
મા એ તો મા છે… બધાને ત્યાં વિરમવું પડે છે.

રડવું હોય તો ખભો કોઇનોય મળે, પણ ખોળો તો મલકમાં ‘મા’નો જ મળે.

‘મા’ ગંગા કરતાં પણ મહાન છે, ગંગા સુકાય, મા નહિં.

મા એ પૂર્ણ શબ્દ છે ગ્રંથ છે,
યુનિવર્સીટી છે, મા મંત્ર બીજ છે પ્રત્યેક સર્જનનો આઘાર છે મા,
મંત્ર તંત્ર ને યંત્રની સફળતાનો મુલાધાર છે મા.

જેને કોઇ ઉપમા આપી ન શકાય એનું નામ છે ‘મા’,
જેની કોઇ સીમા નથી તેનું નામ છે ‘મા’.

મારે ખરી, પણ… માર ખાવા ન દે એનું નામ “મા”.

શિવની જટામાં માત્ર ગંગા જ અવતરી છે,
પરંતુ માના જીગરે તો કંઇક ગંગા અને મહાસાગરો ઉમટયા છે.

પૃથ્વી પરનો સૌથી મહાન, સૌથી પવિત્ર શબ્દ છે “મા”.

બાળકને રાહ બતાવે તેનું નામ ગુરૂ પરંતુ,
બાળકની રાહ જુએ તેનું નામ માતા.

મા ના પ્રેમમાં કદી રૂકાવટ હોતી નથી.
મા ના વિચારમાં કદી મિલાવટ હોતી નથી.

“મા”નું મૂલ્યાંકન થઈ શકે તેવી કોઇ વ્યક્તિ કે શબ્દો નથી,
માટે જ કહેવાય છે કે “મા તે મા, બાકી બધા વગડાના વા